ખાસ સૂચના

આ સરકારી વેબસાઇટ નથી,માત્ર સેવાના ઉદ્દેશ્યથી બનાવેલ છે.
નમસ્કાર મિત્રો!
   ટૂંક સમયમાં અમે આ વેબસાઇટ પર વાવ તાલુકા મથકની  તમામ દુકાનો, સેવાઓ, ઓફિસો વેગેરે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યા છીએ!





   આપ ઘરે બેઠાં આ વેબસાઇટ પર થી કઈ દુકાને કઈ ચીજવસ્તુ મળશે એ જાણી શકશો! કોઈ નવી જ વેરાયટી, નવી ફેશન, નવી ઓફર,સેલ વગેરે કંઈ  પણ જીવન-જરૂરિયાત ને લગતું હોય તે આપ આ વેબસાઈટ પર થી ઘરે બેઠા માહિતી મેળવી શકશો! સાથોસાથ દુકાન ક્યાં આવેલી છે તેનું સરનામું, વેપારીનો મોબાઈલ નંબર મેળવી શક્શો!
તો વેબસાઇટ ની મુલાકાત લેતા રહો! 
આભાર
Reviewed by Vavechi on December 10, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.